• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad નડિયાદ તાલુકા પંચાયતમાં પોષણ આહાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો

નડિયાદ તાલુકા પંચાયતમાં પોષણ આહાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો

Nadiad - નડિયાદ તાલુકા પંચાયતમાં પોષણ આહાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:31 AM IST
નડિયાદ | નડિયાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધી હોલમાં આઈસીડીડી શાખા દ્વારા પોષણ આહાર કાર્યકમનો પ્રારંભ કરાયો હતો. તાલુકા વિકાસ અધિકારી શેલેશભાઈ બ્રહ્મભટ્ટ, કેન્દ્રીય કામદાર શિક્ષણ બોર્ડના નિવૃત્ત અધિકારી આર. આર. સોની, પરિવર્તન ફાઉન્ડેશનના પ્રમુખ અશોક રાઠોડ, સર્કલ ઓફિસર ઉદેસિંહ, નડિયાદ ઘટક 1 ના સીડીપીઓ મીનાક્ષીબહેન વિગેરે હાજર રહ્યાં હતાં.

X
Nadiad - નડિયાદ તાલુકા પંચાયતમાં પોષણ આહાર કાર્યક્રમનો પ્રારંભ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી