Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - નડિયાદ સંસ્કાર ભારતી આયોજીત સ્પર્ધામાં શારદા મંદિર અગ્રેસર રહી

નડિયાદ સંસ્કાર ભારતી આયોજીત સ્પર્ધામાં શારદા મંદિર અગ્રેસર રહી

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:31 AM

નડિયાદ | શહેરના અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિરના વિદ્યાર્થીઓએ સંસ્કાર ભારતી દ્વારા જન્માષ્ટમીની ઉપક્રમે વિવિધ...

  • Nadiad - નડિયાદ સંસ્કાર ભારતી આયોજીત સ્પર્ધામાં શારદા મંદિર અગ્રેસર રહી
    નડિયાદ | શહેરના અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિરના વિદ્યાર્થીઓએ સંસ્કાર ભારતી દ્વારા જન્માષ્ટમીની ઉપક્રમે વિવિધ સ્પર્ધાના વિભાગ -અમાં શ્રીમાળી તપસ્વી પ્રથમ, પરમાર રિદ્ધિ દ્વિતિય અને દેસાઇ અન્વિતાએ તૃત્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બ વિભાગમાં વણકર અનુજ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વૈશભુષા સ્પર્ધાના વિભાગ અમાં ચૌહાણ યાન્સુ પ્રથમ, બારૈયા યુવરાજ અને શ્રીમાળી તત્સવી વિજેતા બન્યાં હતાં. વિભાગ-બમાં સોલંકી ગ્રીશા, દરજી નીરવ, કંસારા જયનીલ વિજેતા બન્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ