• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad - સલુણ ગામે શિક્ષક દિને ગુરૂ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવી

સલુણ ગામે શિક્ષક દિને ગુરૂ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવી

નડિયાદ | સલુણ મુકામે આવેલી આર. સી. મિશન શાળામાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - સલુણ ગામે શિક્ષક દિને ગુરૂ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવી
નડિયાદ | સલુણ મુકામે આવેલી આર. સી. મિશન શાળામાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ગુરૂ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી. સાથે શાળામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી હતી.

X
Nadiad - સલુણ ગામે શિક્ષક દિને ગુરૂ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App