પીજ ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

નડિયાદ | પીજ ગામના અગ્રણી કંચનભાઈ પટેલે શાળાને એક અત્યાધુનિક એમ્પ્લીફાયર, બે મોટા સ્પીકર,ચાર માઇક સેટ, બે માઇક...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - પીજ ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
નડિયાદ | પીજ ગામના અગ્રણી કંચનભાઈ પટેલે શાળાને એક અત્યાધુનિક એમ્પ્લીફાયર, બે મોટા સ્પીકર,ચાર માઇક સેટ, બે માઇક સ્ટેન્ડ, એક કોડલેશ રિસીવર આપ્યા હતાં. આ ઉપરાંત શાળામાં સ્વયં શિક્ષક દિન નિમિતે વિદ્યાર્થીઓને પ્રતીક ભેટ રકમ પણ આપી.ગત વર્ષે પણ કંચનભાઈએ શાળાના તમામ શિક્ષકોને શાલ, પુષ્પ અને ભેટ આપી સન્માનિત કર્યાં હતાં.

X
Nadiad - પીજ ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App