નડિયાદમાં લીમ્બચ સમાજ સેવા દ્વારા આનંદ ગરબો યોજાશે

નડિયાદ | લીમ્બચ સમાજ સેવા પરિષદ દ્વારા 16મી સપ્ટેમ્બર, 2018ને રવિવારે બપોરે 2થી 5 કલાક દરમિયાન આનંદ ગરબાનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - નડિયાદમાં લીમ્બચ સમાજ સેવા દ્વારા આનંદ ગરબો યોજાશે
નડિયાદ | લીમ્બચ સમાજ સેવા પરિષદ દ્વારા 16મી સપ્ટેમ્બર, 2018ને રવિવારે બપોરે 2થી 5 કલાક દરમિયાન આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ ભાવિક ભક્તજનોએ લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ સંસ્થાના પ્રમુખ હરિશભાઈ એમ. પારેખ તથા મહામંત્રી ગુણવંતભાઈ એ. પારેખ તથા મહેશભાઈ ડી. પારેખે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.

X
Nadiad - નડિયાદમાં લીમ્બચ સમાજ સેવા દ્વારા આનંદ ગરબો યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App