નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં અમાસે અખંડ જપ યજ્ઞ

નડિયાદ | બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં આવેલા નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં ઋષિકુમારો દ્વારા વિવિધ ભક્તિપૂર્ણ...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં અમાસે અખંડ જપ યજ્ઞ
નડિયાદ | બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં આવેલા નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં ઋષિકુમારો દ્વારા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં દરેક સવારે 7 વાગ્યે મહાદેવજીનો અભિષેક, સાંજે 4 વાગ્યે દિવ્ય દર્શન, સાંજે 6.30 વાગ્યે સાયં આરતી તથા સાંજે 7 વાગ્યે શિવ મહિમ્ન સ્તોત્રગાનનું આયોજન કરાયું છે. તા. 9 સપ્ટેમ્બરને રવિવારે શ્રાવણ વદ અમાસના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અખંડ જપ યજ્ઞ અને રાત્રે 8.30 વાગ્યે શિવજીનું વિશેષ પૂજન, અભિષેકના કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાત્રે 9 વાગ્યે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે.

X
Nadiad - નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં અમાસે અખંડ જપ યજ્ઞ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App