મહુધામાં આઈટીઆઈમાં પ્રવેશ મેળવી લેવા તાકીદ

Nadiad - મહુધામાં આઈટીઆઈમાં પ્રવેશ મેળવી લેવા તાકીદ

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:31 AM IST
નડિયાદ | શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત સરકારી આઈટીઆઈ મહુધા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટંટ, મીકેનિકલ ડિઝલ એન્જીન, વેલ્ડર તેમજ સ્યુઇંગ ટેકનોલોજી ટ્રેડમાં ઓગષ્ટ, 2018માં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. તો પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતે ફોર્મ ભરીને 15મી સપ્ટેમ્બર, 2018 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુધાની એક યાદીમાં જણાવાયું છે.

X
Nadiad - મહુધામાં આઈટીઆઈમાં પ્રવેશ મેળવી લેવા તાકીદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી