નડિયાદ નજીક અકસ્માતમાં બે ને ઇજા

નડિયાદ | નડિયાદ નજીક ડભાણ રોડ ઉપર સી.એ.જી. રીક્ષાના ચાલકે એક્ટિવાને અડફેટે લઇ અન્ય એક એક્ટિવાને અડફેટે લેતાં...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 03:30 AM
Nadiad - નડિયાદ નજીક અકસ્માતમાં બે ને ઇજા
નડિયાદ | નડિયાદ નજીક ડભાણ રોડ ઉપર સી.એ.જી. રીક્ષાના ચાલકે એક્ટિવાને અડફેટે લઇ અન્ય એક એક્ટિવાને અડફેટે લેતાં નીતાબેન સત્યમભાઇ ઠક્કર તથા અન્ય બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.

X
Nadiad - નડિયાદ નજીક અકસ્માતમાં બે ને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App