નડિયાદમાં ઇકોની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા

નડિયાદ | શહેરમાં વિસત ડેરીની સામેથી પસાર થઇ રહેલ ઇકો ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર પૃથ્વીને...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 03:26 AM
Nadiad - નડિયાદમાં ઇકોની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા
નડિયાદ | શહેરમાં વિસત ડેરીની સામેથી પસાર થઇ રહેલ ઇકો ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર પૃથ્વીને ઇજા થઇ હતી. આ મામલે જીતુભાઇ ભીલની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Nadiad - નડિયાદમાં ઇકોની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App