તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદના મૂળજ શૈક્ષણિક સંકુલમાં વૃક્ષારોપણ કરાયું

નડિયાદના મૂળજ શૈક્ષણિક સંકુલમાં વૃક્ષારોપણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ મૂળજ ગામની નૂર શૈક્ષણિક સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એ. જી. શેખની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગનો સામનો કરી રહ્યું છે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન તેમજ ઉછેર કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના કાર્યવાહક મંડળના સભ્યો હાજી ઉસ્માનભાઇ મેમન, પ્રિન્સીપાલ પ્રવિણભાઇ તળપદા વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...