આરોગ્ય કેન્દ્વો પર મહિલા આરોગ્ય દિવસ ઉજવાયો

નડિયાદ | મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે મહિલાઓ, કિશોરીઓ, સગર્ભા માતાઓ, જોખમી સગર્ભા માતાઓ અને બાળકોની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:25 AM
આરોગ્ય કેન્દ્વો પર મહિલા આરોગ્ય દિવસ ઉજવાયો
નડિયાદ | મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે મહિલાઓ, કિશોરીઓ, સગર્ભા માતાઓ, જોખમી સગર્ભા માતાઓ અને બાળકોની તપાસ અને સારવાર, રસીકરણ, ડાયાબિટીસ, બી.પી., કેન્સર જેવા રોગોનું વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. જિલ્લાની ૨૦૨૧ મહિલાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે દિલીપભાઇ પટેલ અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. સંદીપ પટેલ ખાસ હાજર રહ્યા હતાં.

X
આરોગ્ય કેન્દ્વો પર મહિલા આરોગ્ય દિવસ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App