નડિયાદમાં તાલુકાકક્ષાની ખો-ખો હરિફાઇ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ તાલુકાકક્ષાની અંડર-19માં ભાઇઓ-બહેનો માટે ખો-ખોની સ્પર્ઘા સ્વામી વિવેકાનંદ સ્કૂલના પટાંગણમાં યોજાઇ હતી. જેમાં બહેનોના વિભાગમાં નોલેજ હાઇસ્કૂલના પ્રથમ વિજેતા નિવડી હતી. ભાઇઓના વિભાગમાં કુલ 4 ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. ટુર્નામેન્ટનું સંચાલન આચાર્ય જયેન્દ્રભાઇ દવે તથા મનિષભાઇ શાહ અને સંજયભાઇ જોષી દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...