તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad વૈદનો કૂવો (સલુણ) પ્રાથમિક શાળા ખાતે તિથિભોજન અપાયું

વૈદનો કૂવો (સલુણ) પ્રાથમિક શાળા ખાતે તિથિભોજન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે તેવા એસએસએના ઉમદા હેતુને ચરિતાર્થ કરતાં પ્રાથમિક શાળા, વૈદનો કૂવો (સલુણ)ના આચાર્ય સંજય વાઘેલા દ્વારા બાળકોના નિજાનંદ અર્થે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તમામ બાળકોએ આ ભોજનનો લાભ ઉઠાવી આનંદ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...