Home » Madhya Gujarat » Latest News » Nadiad » સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ આયુર્વેદ મહાવિદ્યાલયની મુલાકાતે

સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ આયુર્વેદ મહાવિદ્યાલયની મુલાકાતે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM

નડિયાદ | શહેરની સી.બી. પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયની શૈક્ષણિક મુલાકાત...

  • સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ આયુર્વેદ મહાવિદ્યાલયની મુલાકાતે
    નડિયાદ | શહેરની સી.બી. પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. પ્રદિપભાઈ વૈષ્ણવ, અધ્યાપકો ડો. સીતારામ મિત્તંતાય, પ્રો. સ્વાતિબહેન બેડેકર વિગેરે હાજર રહ્યાં હતાં. મુલાકાતમાં વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના, મગજ અને તેના ભાગોે અંગે સમજણ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ