Home » Madhya Gujarat » Latest News » Nadiad » નડિયાદ પાલિકાએ ખાડો ન પૂર્યો પણ એને રંગી નાખ્યો

નડિયાદ પાલિકાએ ખાડો ન પૂર્યો પણ એને રંગી નાખ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM

નડિયાદ સિવિલ નાળાથી સુથારી તલાવડી થઇ ઉત્તરસંડા તરફ જતાં માર્ગે સ્પીડબ્રેકર પાસે એક જોખમી ખાડો છેલ્લા અનેક...

  • નડિયાદ પાલિકાએ ખાડો ન પૂર્યો પણ એને રંગી નાખ્યો
    નડિયાદ સિવિલ નાળાથી સુથારી તલાવડી થઇ ઉત્તરસંડા તરફ જતાં માર્ગે સ્પીડબ્રેકર પાસે એક જોખમી ખાડો છેલ્લા અનેક દિવસોથી જોવા મળે છે. તંત્રએ ખાડો પુરવાની તસ્દી તો ન લીધી પણ સ્પીડબ્રેકરને પીળા રંગે રંગવાની સાથે સાથે આ ખાડાને પણ રંગી નાખ્યો, જેથી કરીને વાહનચાલકને ખબર પડે કે ખાડો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ