• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • વસોમાં મહિલાના ઘરમાં ઘૂસી છેડતી કરનાર વિરૂદ્ધ ફરિયાદ

વસોમાં મહિલાના ઘરમાં ઘૂસી છેડતી કરનાર વિરૂદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલેટવા ખાતે રહેતી એક પરીણિતા પોતાના ઘરમાં એકલા હતા તે સમયે જતીન અરવિંદભાઇ શાહ (મૂળ કરોલી,તા.વસો, હાલ નડિયાદ) નો તેમના ઘરમાં પ્રવેશ્યો હતો અને પરણિતા કાઇ સમજે તે પહેલા જ તેમને બાથમાં લેતાં તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી જતીન ત્યાંથી ભાગી ગયો હતો.

ત્યારબાદ પરણિતાએ આ મામલે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...