નડિયાદ | નડિયાદ રેલ્વે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વે પોલીસની સાથે સાથે રેલ્વે એસ.ઓ.જી. અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ દ્વારા રેલ્વે પ્લેટફોર્મ, વેઇટીંગ રૂમ, રેલ્વે પાર્કિંગ, ઉપરાંત રેલ્વે સ્ટેશન પરિસરમાં ચેકિંગની સાથે સાથે મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો