વટવા પોલીસ મથકનો આરોપી ઝડપાયો

નડિયાદ | નડિયાદ રૂરલની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ સીટીના વટવા પોલીસ મથકના...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:20 AM
Nadiad - વટવા પોલીસ મથકનો આરોપી ઝડપાયો
નડિયાદ | નડિયાદ રૂરલની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ સીટીના વટવા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપી પ્રવિણ બુધાભાઇ તળપદા (રહે.ગામ ગુતાલ, મહાકાળી માતાના મંદિર પાસે, નડિયાદ) ને ગુતાલમાં આવેલ શિવ શક્તિ કરિયાણા સ્ટોર પાસેથી ઝડપી પાડ્યો હતો.નગરના નિલકંઠ મહાદેવના મંદિરમાં પણ અમાસના દિવસે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

X
Nadiad - વટવા પોલીસ મથકનો આરોપી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App