નડિયાદ નજીક માંઘરોલીમાં કારની ટક્કરે બે ને ઇજા

નડિયાદ | નડિયાદ નજીક માંઘરોલી ગામે હાઇસ્કુલની નજીકથી પસાર થઇ રહેલ કાર નંબર જીજે-6-ઇ.એચ.-9192 ના ચાલકે બાઇક નંબર...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:20 AM
Nadiad - નડિયાદ નજીક માંઘરોલીમાં કારની ટક્કરે બે ને ઇજા
નડિયાદ | નડિયાદ નજીક માંઘરોલી ગામે હાઇસ્કુલની નજીકથી પસાર થઇ રહેલ કાર નંબર જીજે-6-ઇ.એચ.-9192 ના ચાલકે બાઇક નંબર જીજે-7-સી.એલ.-3580 ને ટક્કર મારતાં ચાલક દિલીપસિંહ પ્રતાપસિંહ સોલંકી (ઉ.વ.19) ને તથા સાથેના રણજીતભાઇ વાઘેલાને ઇજા થઇ હતી. આ મામલે ચકલાસી પોલીસે અકસ્માત સર્જનાર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

X
Nadiad - નડિયાદ નજીક માંઘરોલીમાં કારની ટક્કરે બે ને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App