ડભાણ પાસે રિક્ષાની ટક્કરે બાઇક સવાર 2 ને ઇજા

Nadiad - ડભાણ પાસે રિક્ષાની ટક્કરે બાઇક સવાર 2 ને ઇજા

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:20 AM IST
નડિયાદ | ડભાણ કલેક્ટર કચેરી પાસેથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ સી.એન.જી. રીક્ષાના ચાલકે રોંગ સાડઇમાં પોતાની રીક્ષા ચલાવી બાઇક નંબર જીજે-07-એ.એસ.-0686 ને ટક્કર મારતાં બાઇક ચાલક સંતોષકુમાર નગીનભાઇ પટેલ (ઉ.વ.35)(રહે.પ્રગતિનગર) ને તથા જોડેના આદિલને ઇજા થઇ હતી. આ મામલે સંતોષકુમાર પટેલની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ સી.એન.જી. રીક્ષાના ચાલક વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

X
Nadiad - ડભાણ પાસે રિક્ષાની ટક્કરે બાઇક સવાર 2 ને ઇજા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી