તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • ભાનપુરાથી લક્ષ્મીપુરા રસ્તાનું કામ અધૂરું છોડાયું

ભાનપુરાથી લક્ષ્મીપુરા રસ્તાનું કામ અધૂરું છોડાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નજીકના ભાનપુરાથી લક્ષ્મીપુરાનો રસ્તો પાકો બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજનામાં આવરી લીધા બાદ તેનું કામકાજ શરૂ કરાયું હતું. પરંતુ રસ્તાે બનાવવાના આ કામમાં અવરોધ ઊભો કરાતા વિવાદ સર્જાયો છે. તેથી આ બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રસ્તા બાબતે કોર્ટનો મનાઇ હુકમ નથી. નડિયાદ ગ્રામ્ય મામલતદારે પણ રસ્તો ખુલ્લો કરવા માટે હુકમ કર્યો છે. આ રસ્તામાં બ્લોક નં. 2031માં રસ્તાની જમીન છે. તેથી તેને અટકાવી શકાય નહીં. રસ્તાનુ઼ અધૂરૂ છોડાયેલ કામ પૂર્ણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...