તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદ તાલુકા પંચાયતમાં શ્રમતાવર્ધક તાલીમ કાર્યક્રમ યોજાયો

નડિયાદ તાલુકા પંચાયતમાં શ્રમતાવર્ધક તાલીમ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ તાલુકા પંચાયત, નડિયાદખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિગરાની સમિતિના શ્રમતા વર્ધક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતાની આદતો તથા શૌચાલયોના ઉપયોગ બાબતે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકામસ અધિકારી, ટીપીઓ, સીડીપીઓ, આંગણવાડી વર્કર તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...