તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદની બાસુદીવાલા સ્કૂલનું અડધું મેદાન પાણીમાં

નડિયાદની બાસુદીવાલા સ્કૂલનું અડધું મેદાન પાણીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ શહેરની મધ્યમાં આવેલી બાસુદીવાલા હાઇસ્કૂલના મેદાનની આ તસ્વીર છે. જ્યાં મેદાનનો અડધો ભાગ વરસાદી પાણીથી તરબતર છે. તેથી ભૂલકાઓને રમવા માટે મેદાનનો માત્ર અડધો જ ભાગ બચ્યો છે. નડિયાદમાં હજુ તો માંડ 100 મિમિ વરસાદ વરસ્યો નથી, ત્યાં ગ્રાઉન્ડની આવી બદ્તર હાલત થઇ છે. જેથી ભૂલકાઓની રમવાની સુવિધા ઘટી છે. હજુ ચોમાસુ આખું બાકી છે, ભર ચોમાસા વખતે ભૂલકાઓ ક્યા જઇને રમશે. અહીં તાજેતરમાં 21 જૂને શિક્ષણમંત્રીની હાજરીમાં વિશ્વ યોગ દિન યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...