તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદ સેન્ટ મેરીઝ ચર્ચ ખાતે સન્માન અને વિદાઈ સમારંભ યોજાયો

નડિયાદ સેન્ટ મેરીઝ ચર્ચ ખાતે સન્માન અને વિદાઈ સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : સેન્ટ મેરીઝ ચર્ચ ખાતે સેવારત સભા પુરોહિત ફાધર મારી જોસેફ અને ઉપ સભાપુરોહિત ફાધર જીગ્નેશનો વિદાઈ સમારંભ અને નવ નિયુક્ત સભા પુરોહિત ફાધર રમેશ મેકવાન અને ઉપ સભાપુરોહિત ફાધર બીપીન વાઘેલાનો આવકાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તાબાના તમામ મંડળો અને સેવા સંસ્થોના હોદ્દેદારો, સભ્યોએ સન્માન કર્યું હતું. લીજીયન ઓફ મેરીના સભ્યો કાન્તીભાઈ પરમાર, શીવાભાઈ પરમાર, ડો.કાન્તીભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...