તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad ખેડા જિલ્લામાં આજથી વ્યવસાય માર્ગદર્શન કેમ્પ

ખેડા જિલ્લામાં આજથી વ્યવસાય માર્ગદર્શન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાની તાલુકાની સંબંધિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજથી ઉમેદવારોની નામ નોંધણી, રીન્યુઅલ, વધારાની લાયકાત ઉમેરવી તેમજ વ્યવસાય માર્ગદર્શનના કેમ્પ યોજાશે. ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો તથા એક ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સવારે 11 કલાકથી બપોરે 2 વાગ્યા દરમિયાન સ્વખર્ચે હાજર રહેવું. ઉમેદવારોએ મેલ એડ્રેસ-મોબાઈલ નંબર ફરજીયાત ધોરણે નોંધાવવાનું રહેશે. રોજગાર કચેરીની વેબસાઈટ employment.gujarat.gov.in અને નેશનલ કેરિયર સર્વિસ વેબ પોર્ટ્લ અંગેની વિગતો www.ncs.gov.in પરથી પણ મેળવી શકાશેે.

અન્ય સમાચારો પણ છે...