તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદની દુકાનમાંથી 120 મોબાઇલ મળી રૂ.32 લાખના મુદ્દામાલની તસ્કરી

નડિયાદની દુકાનમાંથી 120 મોબાઇલ મળી રૂ.32 લાખના મુદ્દામાલની તસ્કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુકાનમાં જઇ મોઢે રૂમાલ બાંધ્યો
મેડિકલ સ્ટોર ખુલ્લો હતો છતાં ચોરી થઇ
જે.કે.મોબાઇલની બાજુમાં જ મેડીકલ સ્ટોર છે, જે 24 કલાક ચાલુ રહે છે. મેડિકલ સ્ટોર ચાલુ હોવા છતાં તસ્કરો ખૂબ આસાનીથી ચોરી કરી ગયા.

સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સ કેદ
દુકાનમાં પ્રવેશ્યા બાદ તસ્કરે મોઢે ઓળખ ન થાય તે માટે રૂમાલ બાંધ્યો હોવાનું સી.સી.ટી.વી.માં કેદ થયું છે. તમામ તસ્કરો 22 થી 25 વર્ષની ઉંમરના હોવાનું દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...