નડિયાદ એસઆરપીમાં પાસિંગ આઉટ પરેડ યોજાઇ

નડિયાદ | નડિયાદ એસ.આર.પી. ગ્રુપ 7 માં સોમવારે 43 આર્મ કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેટ યોજાઇ હતી. જેમાં નડિયાદ એસ.આર.પી....

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - નડિયાદ એસઆરપીમાં પાસિંગ આઉટ પરેડ યોજાઇ
નડિયાદ | નડિયાદ એસ.આર.પી. ગ્રુપ 7 માં સોમવારે 43 આર્મ કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેટ યોજાઇ હતી. જેમાં નડિયાદ એસ.આર.પી. ગ્રુપ 7 ના કમાન્ડન્ટનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રએ ઉપસ્થિત રહી સલામી ઝીલી હતી.

X
Nadiad - નડિયાદ એસઆરપીમાં પાસિંગ આઉટ પરેડ યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App