નડિયાદની આઈસીડીએસ ઘટક દ્વારા આરોગ્ય દિન ઉજવાયો

Nadiad - નડિયાદની આઈસીડીએસ ઘટક દ્વારા આરોગ્ય દિન ઉજવાયો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:15 AM IST
નડિયાદ | નડીયાદ આઇસીડીએસ ઘટક1ના સીડીપીઓ મિનાક્ષીબેન અને સૂપરવાઈજર પ્રજ્ઞાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ નડીયાદ સેજા 1 માં આવેલી આંગણવાડી કેન્દ્રો જય અંબેનગર અને તેજસ આંગણવાડીમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે નાના ભૂલકા અને તેમના પરિવારજનો તેમજ કેન્દ્રમાં પોષણ આહાર મેળવતા સગર્ભા બહેનો કિશોરીઓ જેવા લાભાર્થીઓને પેમ્પલેટ નુ વીતરણ કર્યું હતું.

X
Nadiad - નડિયાદની આઈસીડીએસ ઘટક દ્વારા આરોગ્ય દિન ઉજવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી