ડભાણ સ્વામિ. મહાવિદ્યાલયમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી

નડિયાદ | ડભાણ સ્થિત સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે જ્ઞાનધોધ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉત્સવની ભાવસભર ઉજવણી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - ડભાણ સ્વામિ. મહાવિદ્યાલયમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી
નડિયાદ | ડભાણ સ્થિત સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે જ્ઞાનધોધ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉત્સવની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઋષીકુમારોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની રજુઆત કરી હતી. સંસ્કૃત અને સંસ્કૃતિને જીવંત રાખવા સાત દિવસ સુધી સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જેમાં અધ્યાપકોનું સંપૂર્ણ માર્ગદર્શન તથા પ્રધાનાચાર્યનું નેતૃત્વ રહ્યું હતું.

X
Nadiad - ડભાણ સ્વામિ. મહાવિદ્યાલયમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App