નડિયાદ | જ્ઞાનની પરબ એવી એફ.કે. પટેલ હાઈસ્કૂલ, ડેમોલમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા 48 જેટલા બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ સમગ્ર શાળાનું સફળ સંચાલન કર્યું હતું. તમામ બાળકો અને મારા માનવંતા સ્ટાફનો અંતર થી આભાર માન્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો