મોટી ઝેરની એકલવ્ય વિદ્યાવિહારમાં શિક્ષક દિવસ ઉજવાયો

નડિયાદ | એકલવ્ય વિદ્યાવિહાર મોટીજેર, પ્રાથમિક શાળાના આંગણે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પ્રિન્સીપાલ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - મોટી ઝેરની એકલવ્ય વિદ્યાવિહારમાં શિક્ષક દિવસ ઉજવાયો
નડિયાદ | એકલવ્ય વિદ્યાવિહાર મોટીજેર, પ્રાથમિક શાળાના આંગણે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પ્રિન્સીપાલ વિપુલભાઈ આર. પટેલ અને મેનેજીંગ ટ્રસ્ટી ચેતનભાઇ આર. પટેલ તેમજ હસમુખભાઈ આર. ઝાલાના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8ના 29 જેટલા આશાસ્પદ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

X
Nadiad - મોટી ઝેરની એકલવ્ય વિદ્યાવિહારમાં શિક્ષક દિવસ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App