• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad - નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન

નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન

નડિયાદ | શિક્ષક દિન નિમિત્તે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબ તરફથી સીસી મહેતા ઓડિટોરીયમ વડોદરા ખાતે ગુજરાતના...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન
નડિયાદ | શિક્ષક દિન નિમિત્તે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબ તરફથી સીસી મહેતા ઓડિટોરીયમ વડોદરા ખાતે ગુજરાતના આઠ જિલ્લાના 40 શિક્ષકોનું સન્માન કરાયું હતું. જેમાં નડિયાદ તાલુકાની ભાંખરપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુરેશભાઈ છોટાભાઈ વાઘેલાને તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

X
Nadiad - નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App