તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદ સંતરામ મંિદર ખાતે પ્રવેશોત્સવના ભાગરૂપે હવન કરાયો

નડિયાદ સંતરામ મંિદર ખાતે પ્રવેશોત્સવના ભાગરૂપે હવન કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ શહેરના સંતરામ મંદિર સંચાલિત સંતરામ પ્રાથમિક વિદ્યાલય તથા સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ધો.1માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવની ઉજવણી યજ્ઞ દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે સંતરામ ડે - કેરનું ઉદ્દઘાટન કરાયું હતું. જેમાં સંતરામ મંદિરના સંત હરિદાસજી મહારાજ, નામદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, સંત ગુરૂચરણદાસજી મહારાજ તથા સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...