તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફલોલી શાળામાં પુસ્તક મેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ફલોલીની પ્રાથમિક શાળામાં કેવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળા, ફલોલી, પ્રાથમિક શાળા ફલોલી લાટ તથા મીનાવાડા પ્રાથમિક શાળાના સંયુક્ત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 250 બાળકોએ ભાગ લીધો હતો. અા પ્રસંગે ગ્રામવાસીઓએ હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ તથા તાલુકાના અગ્રણીઅો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તથા કાવ્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...