વસોના રૂણમાં સામાપંચમનો ભવ્ય લોકમેળો ભરાયો

નડિયાદ | વસો પાસે આવેલા રૂણ ગામે શુક્રવારે સામાપંચમના રોજ ભવ્ય લોકમેળો ભરાયો હતો. ઋષિપંચમી તરીકે આ ઉજવાતા આ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:06 AM
Nadiad - વસોના રૂણમાં સામાપંચમનો ભવ્ય લોકમેળો ભરાયો
નડિયાદ | વસો પાસે આવેલા રૂણ ગામે શુક્રવારે સામાપંચમના રોજ ભવ્ય લોકમેળો ભરાયો હતો. ઋષિપંચમી તરીકે આ ઉજવાતા આ ઉત્સવનું રૂણ પંથકમાં અનેરૂ મહત્વ છે. સંત ભાભારામની તપોભૂમિ અને કીકીબાઇના મંદિરે સવારે પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ધજા ચઢાવવામાં આવી હતી.

X
Nadiad - વસોના રૂણમાં સામાપંચમનો ભવ્ય લોકમેળો ભરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App