• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad - બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

નડિયાદ | બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં કારકિર્દી સપ્તાહ અંતર્ગત નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:06 AM
Nadiad - બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
નડિયાદ | બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં કારકિર્દી સપ્તાહ અંતર્ગત નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સૌ વિધાર્થીઓ અને આચાર્ય વી.એસ. પટેલે અભિનંદન આપ્યા હતા અને સૌ શિક્ષકો એ બાળકોને ઉત્સાહીત કર્યાં હતા.

X
Nadiad - બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App