મંજીપુરા સ્કૂલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળકી

નડિયાદ | સીઆરસી કમળા તથા અરેરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મંજીપુરા શાળાના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:06 AM
Nadiad - મંજીપુરા સ્કૂલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળકી
નડિયાદ | સીઆરસી કમળા તથા અરેરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મંજીપુરા શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક નિકેતાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ બે કૃતિ રજુ કરવામાં આવી હતી. આ બંને કૃતિ વિભાગ-2 તથા વિભાગ -5 મા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. માર્ગદર્શક શિક્ષક નિકેતાબેન સોલંકી, બાળ વૈજ્ઞાનિક ભૂમિકા સોઢા, કાજલ ભરવાડ, શ્યામ તથા હિરેનને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

X
Nadiad - મંજીપુરા સ્કૂલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App