Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - નડિયાદમાં બીએસએનએલના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો

નડિયાદમાં બીએસએનએલના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

નડિયાદ | ટેલીફોન એક્ષ નડિયાદ ખાતે ઓસીબી એક્ષમાં સેવારત મનુભાઈ મકવાણા નિવૃત્ત થતા હોવાથી તેમનો વિદાય સમારંભ...

  • Nadiad - નડિયાદમાં બીએસએનએલના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો
    નડિયાદ | ટેલીફોન એક્ષ નડિયાદ ખાતે ઓસીબી એક્ષમાં સેવારત મનુભાઈ મકવાણા નિવૃત્ત થતા હોવાથી તેમનો વિદાય સમારંભ ડિવિઝનલ ઇજનેર આર.જે. પટેલના પ્રમુખ સ્થાને યોજાયો હતો. જેમાં સબ ડિવિઝનલ મેનેજર સર્વ પી.એ. સોલંકી, મનોજ વર્મા તથા જુનિયર ઇજનેર કાજલ શાહ, ભરત મકવાણા તથા મોટી સંખ્યામાં કર્મચારી ગણ હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ