તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ શારદા મંદિરમાં શાળા સલામતીની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ શાળાઓની સલામતી બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તથા વિવિધ આપદા સામે કઇ રીતે બચાવ કરવો તે અંગેની જાગૃતતા ફેલાવવા માટે શાળા સલામતી સપ્તાહના ભાગરૂપે શારદા મંદિર અનિતાબહેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), ડે સ્કૂલ, ડાકોર રોડ, નડિયાદ ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી તેમજ મકાનની પુર, સાયક્લોન (વાવા ઝોડું) સામે ડિઝાસ્ટરની થીમ સામે શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રાહગીરભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી સુનીલભાઈ પંડ્યાએ વ્યવસ્થા ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...