નડિયાદના PI, PSI અને 6 કર્મીઓની સાગમટે બદલી

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:36 AM IST
Nadiad - નડિયાદના PI, PSI અને 6 કર્મીઓની સાગમટે બદલી
નડિયાદ | નડિયાદ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઇન્સપેક્ટર અને 6 પોલીસકર્મચારીઓની બદલીને લઇને ચકચાર મચી જવા પામી છે. એક જ પોલીસ સ્ટેશનમાંથી આટલી સાગમટે બદલીથી પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે. જ્યારે આ બદલીને લઇ શહેરમાં પણ અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યાં છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા નડિયાદ શહેર પોલીસ ઇન્સપેક્ટર ગૌરવ પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર અને 6 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવતાં ચકચાર મચી હતી.

X
Nadiad - નડિયાદના PI, PSI અને 6 કર્મીઓની સાગમટે બદલી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી