નોલેજ સ્કૂલ ફોર કિડ્સમાં સેમિનાર

Nadiad - નોલેજ સ્કૂલ ફોર કિડ્સમાં સેમિનાર

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:36 AM IST
નડિયાદ | નડિયાદ - ઉત્તરસંડા રોડ ઉપર આવેલ નોલેજ સ્કુલ ફોર કિડ્સમાં હોમવર્ક એચીવીંગ ઇક્વીલીબ્રિયમ ઇન ધી સ્કૂલ, પેરેન્ટ્સ, ચાઇલ્ડ ટ્રાયેંગલ વિષય ઉપર સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના આચાર્યા સ્તુવંતિ બરાસરાએ દરેક વાલીને ઘરકામ કઇ રીતે શાળા-વાલી-બાળકના ત્રિકોણને જોડતી કડી છે, તેના વિશે માર્મિક સમજણ આપી હતી. 120 થી વધુ વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.

X
Nadiad - નોલેજ સ્કૂલ ફોર કિડ્સમાં સેમિનાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી