નડિયાદ | ડેમોલ ગામની એફ. કે. પટેલ હાઈસ્કૂલમાં સ્વયંશિક્ષણ દિનની ઊજવણી કરાઈ હતી. જેમાં ધો. 3 થી 12 નાં કુલ 48 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ સમાજમાં આજે પણ ગુરુનું સ્થાન મહત્વ નું છે તેનો અનુભવ બાળકોને થયો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો