• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad ડભાણમાં સંત યોગાશ્રમમાં ભજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ડભાણમાં સંત યોગાશ્રમમાં ભજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

Nadiad - ડભાણમાં સંત યોગાશ્રમમાં ભજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:36 AM IST
નડિયાદ | ડભાણ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વની નંદ ઘેરા નંદ ભયોના ભજન ભક્તિ દ્વારા હર્ષ અને ઉલ્લાસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળોએથી અનેક ભક્તજનો હાજર રહ્યાં હતાં અને શાસ્ત્રી શાન્તિપ્રિયદાસજીએ જન્માષ્ટમીનું વિશેષ મહાત્મ્ય સમજાવ્યું છે.

X
Nadiad - ડભાણમાં સંત યોગાશ્રમમાં ભજન કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી