નડિયાદ | શહેરની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી સંલગ્ન ડીડીઆઈસી - બીકોમ (ગુજરાતી માધ્યમ)માં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક બની વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રદાન કર્યું હતું. આયોજન સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓએ પ્રો. આર.સી. પટેલ અને પ્રો. કે. એ. પટેલના માર્ગદર્શન હેઠળ ઉમદા રીતે પૂર્ણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહથી વર્ગખંડમાં શાંતિથી અભ્યાસ કર્યો હતો. આચાર્ય જી.આર. મેરિયાએ છાત્રોના પ્રયત્નને બિરદાવ્યાં હતાં.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો