અંબાવમાં બાઇક સ્લીપ થતાં બે ઇસમને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના અંબાવ નજીકથી બાઇકની આડે એકાએક ભૂંડ આવતાં, બાઇક ચાલકે બ્રેક મારતાં, બાઇક સ્લીપ થઇ ગયું હતું.

સુખીની મુવાડીના યશ સુથાર પોતાના મિત્ર રાજેશ રમણભાઇ પરમાર સાથે જંત્રાલ ગામે બેસણાંમાં ગયો હતો. બંને મિત્રો બેસણાંમાં હાજરી આપીને સાંજના સમયે સુખીની મુવાડી પરત આવી રહ્યા હતા.સુખીની મુવાડી-અંબાજી માતાના મંદિર પાસે વળાંકમાં ભૂંડ આડું આવતાં અને બાઇક સાથે અથડાતા, બાઇક સ્લીપ થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...