તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ આર્કીટેક એન્ડ એન્જિનીયરીંગ એસો.નો શપથવિધી સમારોહ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | નડિયાદના આર્કીટેક્સ એન્ડ એન્જિનીયર્સ એસોસીએશનનો શપથવિધી સમારોહ યોજાયો હતો. જેમાંસંસ્થાના વર્ષ 2020-2021ના ટર્મમાટે પ્રમુખ તરીકે એન્જિ પ્રતિક એસ.પરીખ અને મંત્રી તરીકે બ્રિજેશ ગાંધીની વરણી કરવામાં આવી હતી. ઇન્સોલીંગ ઓફિસર એન્જિનીયર મહેન્દ્રભાઈ કંસારા દ્વારા ચીફ ગેસ્ટ હર્ષદભાઈ શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો