તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ અને નડિયાદ શહેરમાં સોમવારની મોડી રાતે વાતાવરણમાં એકાએક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ અને નડિયાદ શહેરમાં સોમવારની મોડી રાતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને શહેરના મોટાભાગના વિસ્તારમાં કમોસમી છાંટા પડયા હતા.

નડિયાદ શહેરમાં સોમવારની મોડી રાતે વાતાવરણ પલટાયું હતું બે દિવસથી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો પણ વાતાવરણના પલટાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. આ વરસાદને પગલે નડિયાદના મેળામાં આનંદ માણવા નીકળેલા શહેરીજનોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત આણંદ શહેરમાં પણ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા. આ વરસાદને પગલે ચરોતરના તૈયાર અને ઊભા પાકને નુક્સાન જવાનો ડર ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો