તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં નજીવી બાબતે યુવકને માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના ડો.આંબેડકર રોડ, કામદાર સોસાયટીમાં રહેતાં સલીમભાઇ ગનીભાઇ દેસાસ પોતાનું એક્ટીવા લઇને સમીર કોમ્પ્લેક્સ પાસે ચા પીવા ગયા હતા. ત્યારે ગાડી લઇને આવેલાં આમીર ફાટુ અને મહેબુબ પોપટે તારું એક્ટીવા લઇ લે તેમ કહેતાં ઝઘડો થયો હતો. જેમાં આમીર ફાટુ, મહેબુબ પોપટ, ગની પોપટ સહિતનાએ એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ સલીમભાઇને માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ત્રણ શખસ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો