તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદાવાદમાં યુવક સગીરાને ભગાડી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ શહેરનો શખસ એક સગીર બાળાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ મહેમદાવાદ પોલીસમથકમાં નોંધાઇ છે.

મહેમદાવાદ વડવાળા ફળીયામાં રહેતો જયેશ ઉર્ફે રાહુલ ઉર્ફે કાળિયો સોઢાપરમાર નામનો શખસ એક સગીર બાળાને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં અપહ્રત સગીરાના સબંધીએ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો