તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધામાં દંપતી-પુત્રને અપશબ્દો બોલી માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : મહુધા ગામે ફીણાવ ભાગોળ, કાછિયાવાડમાં રહેતાં સુરેશભાઇ શંકરભાઇ વાઘેલા (ઉવ.41) ગુરુવારે પોતાના એક્ટીવા સાથે સરદારપુરાના નાકા પર ઉભા હતા. ત્યારે પુત્રવધૂ સામે કેમ જુઓ છો તેમ કહી ગામના જ ભાનુ મોતીભાઇ તળપદા, જયેશ હિંમતભાઇ તળપદા, ફુલીબેન હિંમતભાઇ તળપદા, લાલા હિંમતભાઇ તળપદાએ એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરી મારપીટ કરી ફરિયાદી સુરેશભાઇ, પત્ની વિદ્યાબેન, પુત્ર કેતનભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે મહિલા સહિત ચાર શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો